શું આજે ગાંધીજી પર ,અને ગાંધી ચીન્ધ્યા રસ્તા પર ગર્વ કરનાર લોકો સાચેજ
ગાંધીજીના આદર્શોને અનુસરે છે ?
મીત્રો ભારત દેશને આજાદી અપાવનાર અને સમગ્ર દુનીયાની પ્રજાને
સત્ય અને અહીન્શાના પાઠ ભણાવનાર આ મહાન પુરુષના થોડા ઘણા
આદર્શો જો દુનિયાના નાગરીકો અપનાવે તો આવનારા સમયમાં ચોથા
કે તે પછીના વીસ્વ્યુદ્ધને અટકાવી શકાય .
તેને આવા જીવનનાં ખૂણા ખાન્ચાકામાં મૂકી દીધી છે.
મારા વાલીડા શીક્ષક મીત્રો આપણે આવી માનવતા અને ગાંધી
ચીન્ધ્યા માર્ગને શું નવચેતના ન આપી શકીએ ?

- શું માનવતા મરી પરવારી છે ?
તેને આવા જીવનનાં ખૂણા ખાન્ચાકામાં મૂકી દીધી છે.
મારા વાલીડા શીક્ષક મીત્રો આપણે આવી માનવતા અને ગાંધી
ચીન્ધ્યા માર્ગને શું નવચેતના ન આપી શકીએ ?
- શું વર્ગ ખંડની અંદર અભ્યાસ કરતુ બાળક આવતી કાલનું ગાંધી ન બની શકે ?
- શું આપણે આવતી કાલની દુનીયાના મરજીવા ન બની શકીએ ?
મારા શીક્ષક મીત્રો તો આજે આપણે એક સંકલ્પ કરીએ કે
ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણે આપણા વહાલા બાપુના આદર્શોને શાથે રાખીને
ઉમદા બાળક ઘડતર,ગામનું ઘડતર,તાલુકાનું ઘડતર ......... કરીશું .
"" પરમ કૃપાળુ ભગવાન ગાંધીજીની આત્માને શાંતી અર્પે ""
:: ગાંધીબાપુને લાખ લાખ વંદન ::